WebSankul Official™
364K subscribers
13.7K photos
297 videos
11.2K files
24.1K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
‘‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી.’’

🎉સર્વે વિદ્યાર્થીમિત્રોને કૃષ્ણ જન્માષ્ટમીના આ પાવન પર્વની ખૂબ ખૂબ શુભકામના... 🎊
🛕 ભગવાન શ્રીકૃષ્ણ આપ સૌને પરિવાર સહિત ખુબ સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા સારી તંદુરસ્તી આપે એવી પ્રાર્થના...🪔
❤154🎉21👏10👍7🔥7
DySO માટે ભારતના સાંસ્કૃતિક વારસાની ટેસ્ટ મુકાય ગઈ છે.. જેમને રિવિઝન થઈ ગયું છે તેઓ જઈને પહેલા ટેસ્ટ આપી દયો, જેમને હજુ રિવિઝન બાકી છે તેઓ લેકચર પૂરો કરીને ટેસ્ટ આપી દયો.. રાત્રે 12 વાગ્યા સુધી ટેસ્ટ આપી શકશો.. આ ટેસ્ટ મારફતે તમે તમારો રેન્ક પણ જાણી શકશો..

ટેસ્ટ આપવા માટે ડાઉનલોડ કરો WebSankul Live એપ્લિકેશન : https://bit.ly/WebSankulLiveApp
❤35👍3
અટલ બિહારી વાજપેયી
❤67👏13👍5🤩4
✅ ચેસના સૌથી યુવા ચેમ્પિયન

✔️ડી. ગુકેશ અને દિવ્યા દેશમુખ

➡️https://youtu.be/KM4wVZGj__s?si=c1B-1yXSu6vUQn7A
❤47👍9
Aspirant સમાજ be like: study can wait સાતમ આઠમ can't😉
💯107❤17🫡14👍5🤩3🏆1
Test_651 મૂલ્યાંકન_Daily_Test_Series.pdf
312.9 KB
✅ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 651

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤24👍9
રેવન્યુ તલાટીની પ્રિલિમ્સ પરીક્ષા માટે રામબાણ ઈલાજ સમાન 900+ પેજનું દળદાર પુસ્તક
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
💵 MRP : ₹900/-
⭕️ 55% OFF ⭕️
💰 RS. 455/- Only (કુરિયર ચાર્જ સાથે)

આ પુસ્તક રેવન્યુ તલાટી માટે તો One Stop Solution છે જ સાથે સાથે કૃષિ જુનિયર ક્લાર્ક, GSRTC ક્લાર્ક, તલાટી-કમ-મંત્રી અને જુનિયર ક્લાર્ક જેવી પરીક્ષાઓ માટે પણ રામબાણ ઈલાજ સમાન છે..

✔️13 વિષયોનો એક જ બુકમાં સમાવેશ
✔️ગણિત અને રીઝનીગમાં સરળતાથી સમજી
શકાય તેવી આકૃતિઓનો સમાવેશ
✔️વધારે પૂછાવાની શક્યતા ધરાવતા ટોપિકને
અલગથી Highlight કરીને સમજૂતી
✔️ગણિત, રીઝનિંગ, ગુજરાતી અને અંગ્રેજી
વિષયમાં શોર્ટટ્રિક્સનો પણ સમાવેશ
✔️અને હા તમામ વિષયોના IMP કોષ્ટક તો
ખરા જ...

📲 પુસ્તક ઓર્ડર કરવા માટે ડાઉનલોડ
કરો વેબસંકુલ એપ્લિકેશન:
-
➡️ http://Bit.ly/WebSankulApp
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤28👍3
✅ D2D - Dream to DySO સિરીઝના મેગા લેકચર

✔️સંપૂર્ણ ભારતીય બંધારણ એક જ લેકચરમાં : https://youtu.be/XjtXvJpc70c

✔️સંપૂર્ણ ભારતની ભૂગોળ એક જ લેકચરમાં : https://youtu.be/ImDVpMuWjf8

✔️સંપૂર્ણ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એક જ લેકચરમાં : https://youtu.be/64vCKVvungE

✔️સંપૂર્ણ વિજ્ઞાન અને ટેક્નોલોજી એક જ લેકચરમાં : https://youtu.be/nlof43xWo_g

✔️સંપૂર્ણ ભારતીય અર્થતંત્ર એક જ લેકચરમાં : https://youtu.be/mFsYU3OwOes

✔️સંપૂર્ણ પર્યાવરણ એક જ લેકચરમાં : https://youtu.be/acadDro_puk

✔️સંપૂર્ણ ભારતનો ઇતિહાસ એક જ લેકચરમાં : https://youtu.be/wC1_7n7rqMc
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤53👍19👏2
સૌથી વધુ સક્રિય જ્વાળામુખી ધરાવતો વિસ્તાર? 💬
🤩92👍23🔥16❤14🥰7👌6
✅ ICC ની To The Point સંપૂર્ણ માહિતી

✔️ ક્રિકેટની દુનિયામાં SENA દેશો એટલે શું?

➡️https://youtu.be/LxihENGPuOQ?si=x_WTRelE_eEDFAwm
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤29👍7
🚩🚩🚩🚩🚩 ⚡️ 🚩🚩🚩🚩🚩
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍52❤14
1857નો વિદ્રોહ અને ગુજરાત, ધાર્મિક સુધારા આંદોલન, મહાગુજરાત આંદોલન, ગુજરાતના દેશી રજવાડા આ ઉપરાંત બીજા પણ ઘણા ટોપિક છે જે ગુજરાતના ઇતિહાસ માંથી DySO ની પરીક્ષામાં માર્કનું ખૂબ સારું વેઈટેજ ધરાવે છે.. આ ઉપરાંત બીજી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ટોપિક માંથી પ્રશ્નો હોય જ છે.. તો આવનારી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તમે જો કરતા હોય તો આ લેકચર તમારે કરવો જ પડશે.. તો જોવાનું ચૂકતા નહીં..

ꕥ D2D - Dream to DySO
➥ Ep 09 : Gujarat History

❖  Video Link : https://youtu.be/GSG-teBnjMM?si=pR0UpCDV13U-RAdj
❤56🔥7👍3👏3
ભાગલા અને જોડાણ
❤111👍27🤩12👌7
Test_652 મૂલ્યાંકન_Daily_Test_Series.pdf
323.8 KB
✅ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 652

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤40👍10
Aana hi thaa 💪
❤123🔥14👍8🤩7