WebSankul Official
340K subscribers
10.9K photos
90 videos
9.48K files
19.1K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
હેલ્લો વિદ્યાર્થીમિત્રો કેવું ચાલી રહ્યું છે તમારું આજનું ભારતના વારસાનું રિવિઝન ? તમારી મહેનત જરૂર રંગ લાવશે જો D2D - Dream to DySO સિરીઝ સાથે આવી જ રીતે જોડાયેલા રહેશો છેક સુધી તો અને આશા રાખીએ કે તમને સફળતા પણ મળે. જે લોકો એ હજુ પણ આજનો Indian Culture નો લેકચર જોયો નથી તો નીચે આપેલ લિંક પરથી જોઈ શકશો. મિત્રો નમ્ર વિનંતી છે કે આ વીડિયોને તમારા એવ મિત્રો સુધી જરૂર share કરો જે દૂર ગામડામાં રહે છે અને ઓફલાઇન ક્લાસીસ જોઇન કરી શકતા નથી જેથી તેમણે યોગ્ય મદદ થઈ શકે. અને બીજા આવા જ નવા મેગા લેકચરની નોટિફિકેશન મળતી રહે તેના માટે WebSankul official YouTube ચેનલને Subscribe કરો. જો આ મેગા લેક્ચર્સ પસંદ આવતા હોય તો તમારા પ્રતીભાવ અવશ્ય અમારી સાથે share કરો Comment કરીને. Thank You...!!!

ꕥ D2D - Dream to DySO
➥ Ep 08 : Indian Culture

❖ Video Link : https://youtu.be/ASk5T22CrQg?si=eJoiWQB4NdIkYANo
16🤩12👌2
TET - TAT ના અગત્યના વિષય શૈક્ષણિક મનોવિજ્ઞાન, કેળવણી અને મૂલ્યાંકનના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

✔️TET 1 ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો : https://youtu.be/KZBJgKM5kWQ

✔️TET 2 ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો : https://youtu.be/QSYbMGipI5c

✔️TAT (S) ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો : https://youtu.be/JTK981kK8yE

✔️TAT (HS) ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો : https://youtu.be/GdDH9UOl4Xc
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
4👌3
Can't Escape this trap😔
👍16🤩32