WebSankul Official
340K subscribers
10.8K photos
90 videos
9.5K files
19K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
Daily Current Affairs By WebSankul (12-08-2025).pdf
3.2 MB
📰 Daily Current Affairs 🎉
By WebSankul
🗓 12th August - 2025
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📹 વીડિયો જોવા માટેની Link⤵️

😞 https://youtube.com/live/otiAYTVyNoI?feature=share

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here

💙Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
13👍7
Ye Padhke dikhao😵😬
🤩157🫡3319👌17🔥8👍5
"મુશ્કેલીઓ જીવનનો અંત નથી, પણ તેને પાર કરીને આગળ વધવું એ જ જીવનનો સાર છે."


☑️તારીખ : 13 ઓગસ્ટ, 2025
સમય : સવારે 9 વાગ્યે
☑️પ્લેટફોર્મ : WebSankul Official
યુટ્યુબ ચેનલ


સંપૂર્ણ ભારતનો ઇતિહાસ એક જ લેકચરમાં...

✔️નવી પરીક્ષા પદ્ધતિ મુજબ
✔️અગત્યના તમામ મુદ્દાઓનો સમાવેશ
✔️જરૂર જણાય ત્યાં તફાવત દ્વારા સમજૂતી

🆕આ એક જ મેગા લેકચર આવનારી DySO, STI અને GPSC ની પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે..

સાથે બીજા દિવસે સંપૂર્ણ ભારતના ઇતિહાસની 100 માર્કની મેગા ટેસ્ટ તો ખરી જ.. જે WebSankul Live એપ્લિકેશન પર રહેશે.

આશા રાખીએ છીએ કે આ મેગા લેકચર તમને તમારી પરીક્ષામાં વધુને વધુ માર્ક મેળવવામાં મદદરૂપ થશે..

GPSC, DySO, STI ની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ સુધી આ સંદેશ અને વીડિયો પહોચાડી દેજો..👍🏻
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
30👏6👍1🤩1
🚩🚩🚩🚩🚩 ⚡️ 🚩🚩🚩🚩🚩
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
19👍13
પ્રમુખ સ્વામી મહારાજ
63👍30👏11🤩5💯4
આવનારી DySO, STI, GPSC જેવી પરીક્ષાઓ માટે ભારતના ઇતિહાસના પ્રશ્નોનું વેઈટેજ વધારે હોય છે.. સાથે સાથે Class 3 ની તમામ પરીક્ષામાં પણ ભારતના ઇતિહાસ વિષયના માર્કનું વેઈટેજ ખૂબ જ વધારે રહેલું છે.. તો આ લેકચર આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે જેમાં પર્યાવરણ વિષય આવે છે.. તો Class 3 વાળા હોય કે DySO, GPSC વાળા હોય તમારે ભારતના ઇતિહાસમાં આટલું તો કરવું જ પડશે.

D2D - Dream to DySO
Ep 07 : Indian History

Video Link : https://youtu.be/wC1_7n7rqMc
20👍4🤩1
આર્યાવર્તમાં ક્યારેક અસ્તિત્વ ધરાવતી, પરંતુ તે પછીના કાળમાં લુપ્ત થઈ ગયેલી નદી. આજે દંતકથા બની રહેલી, પરંતુ ઋગ્વેદમાં, પ્રાચીન પૌરાણિક ગ્રંથોમાં તેમજ મહાભારતમાં જેના ભરપૂર ઉલ્લેખો મળે છે તે વિપુલ જળરાશિ ધરાવતી સરસ્વતી નદી ભૂતકાળમાં કોઈ એક કાળે વાયવ્ય ભારતમાં વહેતી હતી. તે હિમાલયની કોઈક હિમનદીમાંથી નીકળીને આજના હરિયાણા, પંજાબ, રાજસ્થાન, સિંધ અને ગુજરાતને વીંધીને અરબી સમુદ્રને મળતી હતી. લુપ્ત થયેલી આ નદીના અસ્તિત્વના તેમજ તેના પ્રવાહપથના પુરાવા શોધવા છેલ્લાં આશરે 150 વર્ષોના ગાળા દરમિયાન અનેક સંશોધકોએ પ્રયાસો કરેલા છે. સરસ્વતી-ખોજ અભિયાન આજે પણ ચાલી રહ્યું છે, તેના અસ્તિત્વના પુરાવા મળતા જાય છે.
77👍16🎉3🤩3
🆕New GPSC/UPSC Offline Batch

Coming Soon...
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
17👍2
Test_648 મૂલ્યાંકન_Daily_Test_Series.pdf
1.1 MB
𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 648

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
11👍7🔥1
હાર્દિકભાઈને સફળતા બદલ ખૂબ ખૂબ અભિનંદન..❤️
👍5019🎉9👏5