WebSankul Official™
365K subscribers
13.7K photos
294 videos
11.2K files
24.1K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
વિશ્વ હાથી દિવસ (World Elephant Day)
❤92👍26🤩5🥰4
👮🏻‍♀️👨🏼‍🏫 Websankul Heroes  👨🏻‍✈️👨🏼‍💼
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Big Big Congratulation 💥💥

◽️ હાલમાં જાહેર થયેલ CCE Group B ની મુખ્ય પરીક્ષામાં સારા માર્ક્સ મેળવનાર સર્વે વિદ્યાર્થીઓને વેબસંકુલ પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ.

🔖  જે વિદ્યાર્થીઓ વેબસંકુલ પરિવાર સાથે જોડાયેલાં છે તેઓને વિનંતી છે કે આપ પોતાનું આખું નામ, મોબાઈલ નંબર, ફોટો આપેલ લિંક પર ક્લિક કરી મોકલી આપશો.

🔰 
https://forms.gle/29tEHN9kc9uk1atY8
❤15👍2
DySO માટે પર્યાવરણની ટેસ્ટ મુકાય ગઈ છે.. જેમને રિવિઝન થઈ ગયું છે તેઓ જઈને પહેલા ટેસ્ટ આપી દયો, જેમને હજુ રિવિઝન બાકી છે તેઓ લેકચર પૂરો કરીને ટેસ્ટ આપી દયો.. રાત્રે 12 વાગ્યા સુધી ટેસ્ટ આપી શકશો.. આ ટેસ્ટ મારફતે તમે તમારો રેન્ક પણ જાણી શકશો..

ટેસ્ટ આપવા માટે ડાઉનલોડ કરો WebSankul Live એપ્લિકેશન : https://bit.ly/WebSankulLiveApp
❤22🤩4👍2🔥2👏2
Mains છે ભાઈ😭
🫡78💯21❤16👍9🤩3
Test_647 મૂલ્યાંકન_Daily_Test_Series.pdf
1 MB
✅ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 647

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤22👍7
12મી વર્લ્ડ ગેમ્સ, 2025

🪱 Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો : Click Here

◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👏29👍18❤16
સફળતા બદલ ખૂબ ખૂબ અભિનંદન કાજલબેન... હજુ આગળ વધતા રહો અને તમારા માતા-પિતાનું નામ રોશન કરતા રહો એવી ઇશ્વરને પ્રાર્થના..🙏
❤96👏16💯8🏆5🫡5👍3🔥3👌2
શબ્દસમૂહ_માટે_એક_શબ્દ_By_WebSankul.pdf
9.2 MB
🆓 રેવન્યુ તલાટી અને CCE ના નવા
સિલેબસ મુજબ
ફ્રી મટીરિયલ

✔️ ગુજરાતી વિષયનો છઠ્ઠો ટોપિક
એક જ PDFમાં...

✔️ ટોપિક - શબ્દસમૂહ માટે એક શબ્દ

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤36👍7🏆4👌2
Simplification Test 6 By WebSankul.pdf
2.5 MB
Simplification Test 6 for Bank Exams

✅ 50 પ્રશ્નો
✅ દરેક પ્રશ્નો જવાબ સાથે
✅SBI Clerk & IBPS Clerk માટે ઉપયોગી

🧾 આવું જ વધારે SSC, Banking અને Railway માટે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤19👍4
Daily Current Affairs By WebSankul (12-08-2025).pdf
3.2 MB
📰 Daily Current Affairs 🎉
By WebSankul
🗓 12th August - 2025
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📹 વીડિયો જોવા માટેની Link⤵️

😞 https://youtube.com/live/otiAYTVyNoI?feature=share

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here

💙Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤13👍8
Ye Padhke dikhao😵😬
🤩162🫡34❤20👌18🔥9👍7
"મુશ્કેલીઓ જીવનનો અંત નથી, પણ તેને પાર કરીને આગળ વધવું એ જ જીવનનો સાર છે."


☑️તારીખ : 13 ઓગસ્ટ, 2025
⏰સમય : સવારે 9 વાગ્યે
☑️પ્લેટફોર્મ : WebSankul Official
યુટ્યુબ ચેનલ


✅સંપૂર્ણ ભારતનો ઇતિહાસ એક જ લેકચરમાં...

✔️નવી પરીક્ષા પદ્ધતિ મુજબ
✔️અગત્યના તમામ મુદ્દાઓનો સમાવેશ
✔️જરૂર જણાય ત્યાં તફાવત દ્વારા સમજૂતી

🆕આ એક જ મેગા લેકચર આવનારી DySO, STI અને GPSC ની પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે..

સાથે બીજા દિવસે સંપૂર્ણ ભારતના ઇતિહાસની 100 માર્કની મેગા ટેસ્ટ તો ખરી જ.. જે WebSankul Live એપ્લિકેશન પર રહેશે.

આશા રાખીએ છીએ કે આ મેગા લેકચર તમને તમારી પરીક્ષામાં વધુને વધુ માર્ક મેળવવામાં મદદરૂપ થશે..

GPSC, DySO, STI ની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ સુધી આ સંદેશ અને વીડિયો પહોચાડી દેજો..👍🏻
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤32👏6👍2🤩1