WebSankul Official™
364K subscribers
13.7K photos
297 videos
11.2K files
24.1K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
કરંટ અફેર્સના અગત્યના ટોપિકો...
❤58👍18🔥2
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા-NPCI એ 1 ઓગસ્ટથી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ-UPI માટે નવા નિયમો લાગુ કર્યા છે. જેમાં દરેક વ્યવહાર પહેલાં પ્રાપ્તકર્તાનું નામ મોકલનારને બતાવવામાં આવશે. દરેક UPI એપ્લિકેશન વપરાશકર્તાઓ દિવસમાં 50 વખત તેમના બેંક બેલેન્સની તપાસ કરી શકશે.
❤71🫡24🤩7👍6
તો મિત્રો, કેટલા લોકોએ ભારતની ભૂગોળનો મેગા લેક્ચર જોઈને રિવિઝન પૂર્ણ કરી દીધું ?

જો હજુ વીડિયો ના જોયો હોય તો નીચે આપેલ વીડિયોની લિંક પર ક્લિક કરીને ફટાફટ રિવિઝન કરી લેજો..

જો ગમે તો બીજા 5 મિત્રોને વીડિયોની લિંક શેર કરજો...

જે મિત્રોએ લેકચર જોઈ લીધો છે એ લોકો આવતીકાલનીટેસ્ટ માટે તૈયાર થઈ જાવ..😊

ꕥ D2D - Dream to DySO
➥ Ep 02 : Indian Geography

❖ Video Link : https://youtu.be/ImDVpMuWjf8
❤67🔥6👏5🎉4👌4💯4👍2🫡2
🚩🚩🚩🚩🚩 ⚡️ 🚩🚩🚩🚩🚩
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤31👍25👏3👌2
વિશ્વ સ્તનપાન સપ્તાહ (World Breastfeeding Week)
👍80❤28👏9🤩4🏆4💯2
DySO માટે ફ્રી ટેસ્ટને ખૂબ જ રિસ્પોન્સ મળી રહ્યો છે.. ઘણા વિદ્યાર્થીઓને સારા માર્ક્સ આવે છે અને ઘણા વિદ્યાર્થીઓને હજુ વધારે મહેનત કરવાની જરુર છે.. આજે ભારતના ભૂગોળની 100 માર્કની ટેસ્ટ મુકાય ગઈ છે.. ઝડપથી જે વિદ્યાર્થીઓએ ભૂગોળનો લેકચર જોઈ લીધો છે તે બધા મિત્રોએ આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં ટેસ્ટ આપી દેવી.. જેમને હજુ લેકચર જોવાનો બાકી છે તેઓ ફટાફાટ લેકચર જોઈને રિવિઝન કર્યા બાદ ટેસ્ટ આપી દેવી..

➥ ટેસ્ટ આપવા માટે ડાઉનલોડ કરો WebSankul Live એપ્લિકેશન : https://bit.ly/WebSankulLiveApp

ꕥ D2D - Dream to DySO
➥ Ep 02 : Indian Geography

❖ Video Link : https://youtu.be/ImDVpMuWjf8
❤32👍7👏4🔥2👌2
ગોલકનાથ vs પંજાબ રાજ્ય 1967માં સર્વોચ્ચ ન્યાયાલયે ચુકાદો આપ્યો કે, અનુચ્છેદ 368 હેઠળ પણ મૂળભૂત અધિકારોને છીનવવા કે ઘટાડવાનો સંસદને અધિકાર નથી. તેમજ અનુચ્છેદ 13(2) અંતર્ગત ‘કાયદા’ શબ્દની અંતર્ગત દરેક પ્રકારના કાયદાનો સમાવેશ થાય છે.
ગોલકનાથ કેસમાં આપેલા નિર્ણયને બદલવા સરકારે 24મો બંધારણીય સુધારો કર્યો.
❤77👍19🤩16🏆6👏2🔥1🫡1
Test_639 મૂલ્યાંકન_Daily_Test_Series.pdf
291.6 KB
✅ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 639

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤26👍8
Daily Current Affairs By WebSankul (03-08-2025).pdf
2.6 MB
📰 Daily Current Affairs 🎉
By WebSankul
🗓 3rd August - 2025
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📹 વીડિયો જોવા માટેની Link⤵️

😞 https://youtube.com/live/IrYSbJ1fI8E?feature=share

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here

💙Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤17👍7