WebSankul Official
340K subscribers
10.9K photos
90 videos
9.47K files
19K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
BOB Office Assistant Book Combo

💵 MRP : ₹1550/-
⭕️ 50% OFF ⭕️
💰 RS. 855/- Only (કુરિયર ચાર્જ સાથે)

📲 BOB Office Assistant ના પુસ્તકો ઓર્ડર કરવા માટે ડાઉનલોડ કરો વેબસંકુલ એપ:-
➡️ http://Bit.ly/WebSankulApp
19👍4
હાલમાં કઈ તારીખે ભારતમાં 'ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દિવસ' મનાવવામાં આવ્યો છે?
Anonymous Quiz
13%
29 જૂન
27%
30 જૂન
42%
01 જુલાઈ
18%
02 જુલાઈ
61👍14🤩5🔥4👏3
હાલમાં ક્યાં લદ્દાખનો પહેલો ખગોળ પર્યટન મહોત્સવ સંપન્ન થયો છે?
Anonymous Quiz
16%
કારગિલ
42%
હાનલે
38%
લેહ
3%
આમાંથી કોઈ નહીં
40👍10🔥7🤩4
હાલમાં ક્યાં ભારતનું પહેલું અત્યાધુનિક 'ગ્રીન ડેટા સેન્ટર' નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું?
Anonymous Quiz
25%
ગાઝિયાબાદ
38%
નોઇડા
18%
રાયપુર
19%
ઇન્દોર
42👍10👌4🔥1
હાલમાં વિભા દેવી ભારતની પહેલી મહિલા ઈ-વોટર બની છે, તેઓ કયા રાજ્યમાંથી છે?
Anonymous Quiz
32%
બિહાર
39%
ઉત્તરપ્રદેશ
22%
મધ્યપ્રદેશ
7%
ઉત્તરાખંડ
40👍9🎉7🔥2🤩1👌1
☑️ કરંટ અફેર્સ : 3 જુલાઈ 2025
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍4417
Are Haan bhai haan😭
👍122🤩379🫡7👌3🏆3
🚩🚩🚩🚩🚩 ⚡️ 🚩🚩🚩🚩🚩
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
41👍15
સ્વામી વિવેકાનંદ
86👍21🥰6
ભારત ખેતીપ્રધાન દેશ હોવાથી વર્ષાઋતુ ભારતની મહત્વની ઋતુ ગણાય છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો આશરે 80% વરસાદ પડે છે. ભારતનો ખેડૂત વર્ષાઋતુના પ્રારંભથી જ ખેતીની પ્રવૃત્તિમાં ગૂંથાયેલો રહે છે. આ ઋતુમાં થતો વરસાદ અને ભેજવાળું તથા વાદળછાયું હવામાન ભારત તરફ વાતા દક્ષિણ - પશ્ચિમ (નૈઋત્ય) મોસમી પવનોને આભારી છે. તેથી જ આ ઋતુને 'નૈઋત્યના મોસમી પવનોની ઋતુ' પણ કહે છે.
126👍27🔥11🤩5
Test_608 મૂલ્યાંકન_Daily_Test_Series.pdf
287.4 KB
𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 608

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
26👍8🤩1
એક નમ્ર અપીલ.

આપણી વેબસંકુલ સંસ્થાના ડિરેક્ટર શ્રી અભિજિત ગઢવી સર વેબસંકુલના જ એક નવા અને ઇનોવેટિવ એવા રિયલ એસ્ટેટ પોર્ટલ Housivity.com દ્વારા શરૂ કરેલા નવીન સાહસ બદલ Business Network International (BNI) દ્વારા Entrepreneur of the Year ના People's Choice Award માટે નોમિનેટ થયા છે. આપ સૌ વેબસંકુલ પરિવાર પાસેથી એક નમ્ર અપીલ અને આશા કે ગઢવી સરને આ એવોર્ડમાં વિજેતા બનાવવા માટે વોટ કરો.

વોટ કરવા માટે 'BNI-C-03' ટાઈપ કરીને 9099147884 નંબર પર ટેક્સ્ટ મેસેજ કરવો.

વોટ કરવાની છેલ્લી તારીખ : 4 જુલાઇ, 2025 રાત્રે 12 વાગ્યા સુધી.
👍6718🔥3🤩3