Reasoning Practice Set 1 By WebSankul.pdf
13.1 MB
✶ Reasoning Practice Set
✦ રોમન અંક
✦ શબ્દ નિર્માણ (Word Formation)
✦ શબ્દોનો તાર્કિક ક્રમ
✦ શબ્દકોશ ક્રમ
😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
✦ રોમન અંક
✦ શબ્દ નિર્માણ (Word Formation)
✦ શબ્દોનો તાર્કિક ક્રમ
✦ શબ્દકોશ ક્રમ
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍56❤9
INCPED-45120425.pdf
143.5 KB
પરીક્ષા બાબતે અપડેટ...
27 એપ્રિલ ની હાઇકોર્ટ ની પરીક્ષાને ધ્યાનમાં લઇ તે દિવસની પરીક્ષા 29 એપ્રિલના રોજ લેવાનો નિર્ણય કરવામાં આવેલ. હાઇકોર્ટની પરીક્ષા રદ થતાં હવે આ પરીક્ષાઓ 29 ને બદલે 27 એપ્રિલના રોજ લેવામાં આવશે.
27 એપ્રિલ ની હાઇકોર્ટ ની પરીક્ષાને ધ્યાનમાં લઇ તે દિવસની પરીક્ષા 29 એપ્રિલના રોજ લેવાનો નિર્ણય કરવામાં આવેલ. હાઇકોર્ટની પરીક્ષા રદ થતાં હવે આ પરીક્ષાઓ 29 ને બદલે 27 એપ્રિલના રોજ લેવામાં આવશે.
👍47❤4
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤41👍22
Test - 526 મૂલ્યાંકન Daily Test Series.pdf
1.7 MB
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍40❤1
➦ સૌથી પહેલા, સૌથી સચોટ...
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
PSI 2025 Paper Solution | Paper 1 Part A & B | PSI નું સચોટ પેપર સોલ્યુશન | PSI Exam | WebSankul
📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત…
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત…
👍81❤14👌5👏3🤩1
PSI Paper Solution By WebSankul.pdf
2.9 MB
🛑 PSI Paper Solution
Paper 1 (Part A & B)
📆 Date : 13 April, 2025
💙 પેપર Solution નો વીડિયો જોવા માટેની Link 🔽
➡️ https://youtube.com/live/dwhDq1dfZdw?feature=share
Paper 1 (Part A & B)
📆 Date : 13 April, 2025
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍107❤18🫡14👌10👏8🎉8🏆6
નાયબ મામલતદાર સેમી ડાયરેક્ટ ભરતી માટે ઇન્ટરવ્યુ પ્રોગ્રામ...
👍145❤17🔥8👌4
ધીરજ અને સમર્પણની અદ્ભુત કહાની 7 વર્ષમાં ઘણી નિષ્ફળતાઓ છતાં હાર ન માની GPSC ની પરીક્ષામાં મેળવ્યો રેન્ક – 3
ઘણી વખત વિદ્યાર્થીઓ પૂછતા હોય છે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાનું રહસ્ય શું? પરીક્ષામાં જ નહીં જીવનનાં કોઈ પણ ક્ષેત્રમાં સફળતાનું રહસ્ય શું? તો સફળતાનાં કોઈ રહસ્ય નથી હોતાં, તેના માટે સતત પ્રયાસ, મહેનત અને સૌથી મહત્ત્વનુ ધીરજ જરૂરી છે. આવું જ એક મહેનત અને ધીરજનું ઉદાહરણ છે તાજેતરના GPSC Class 1/2 ના પરિણામમાં રેન્ક 3 મેળવનાર વિશ્વાબેન પાઠક. 2018માં પરીક્ષાની તૈયારી શરૂ કર્યા પછી ઘણી વખત સફળતાની ખૂબ જ નજીક પહોંચીને પણ નિરાશાનો સામનો કરવો પડ્યો. તૈયારીને સાત વર્ષ વીતી ગયાં અને ઘણી નિષ્ફળતા મળી છતાં ધૈર્ય બનાવી રાખ્યો અને સતત સમર્પણ દ્વારા અંતે GPSC 20/202223 માં રેન્ક 3 સાથે ઝળહળતી સફળતા મેળવી.
સફળતા માત્ર પરીક્ષાના 1-2 દિવસોમાં કરેલા પ્રદર્શન પર આધારિત નથી હોતી, તેની પાછળ અથાક મહેનત, સંઘર્ષ અને ધૈર્ય હોય છે.
✅ Video Link : https://youtu.be/qQhUEyfFQK4?si=xI0gn5sy-yajFVKD

GPSC માં રેન્ક 3 | ધીરજ અને સમર્પણની અદ્દભુત કહાની, 7 વર્ષમાં ઘણી નિષ્ફળતાઓ છતાં હાર ન માની..
ઘણી વખત વિદ્યાર્થીઓ પૂછતા હોય છે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાનું રહસ્ય શું? પરીક્ષામાં જ નહીં જીવનનાં કોઈ પણ ક્ષેત્રમાં સફળતાનું રહસ્ય શું? તો સફળતાનાં કોઈ રહસ્ય નથી હોતાં, તેના માટે સતત પ્રયાસ, મહેનત અને સૌથી મહત્ત્વનુ ધીરજ જરૂરી છે. આવું જ એક મહેનત અને…
👍132❤23🔥7👏5💯5🥰3
📌PSI OMR Download Link : https://virtualview.co.in/Police_OMR/SearchPage.aspx
👍45👌6❤2
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍72❤6