WebSankul Official
341K subscribers
11K photos
90 videos
9.55K files
19.2K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
ભારતીય મૂળનાં અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના અને 14 દિવસ પછી પૃથ્વી પર પાછાં ફર્યાં છે. તેમની સાથે ક્રૂ-9 ના બે વધુ અવકાશયાત્રીઓ અમેરિકાના નિક હેગ અને રશિયાના એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ છે. તેમનું ડ્રેગન અવકાશયાન 19 માર્ચે ભારતીય સમય મુજબ સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયામાં લેન્ડ થયું.
👍13019🤩8🎉4
Test - 501 મૂલ્યાંકન Daily Test Series.pdf
2.8 MB
𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 501

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍413👌2
કોન્સ્ટેબલ માટેની પ્રથમ વિશ્વાસ બેચને ભવ્ય પ્રતિસાદ બાદ બીજી કોન્સ્ટેબલ ઓફલાઈન બેચ વિશ્વાસ 2.O માં એડમિશન બંધ...

🚨 કોન્સ્ટેબલ માટે ત્રીજી ઓફલાઈન બેચ શરૂ

📅 24 માર્ચથી ડેમો શરૂ...
સમય : 8 AM થી 1 PM

*4 દિવસ ડેમો લેકચર ફ્રી
─────────────────────
ગુજરાતની સર્વશ્રેષ્ઠ સંસ્થા વેબસંકુલ સાથે
આપનું ખાખી પહેરવાનું સ્વપ્ન કરો સાકાર
─────────────────────
➥ ઓફલાઈન બેચમાં જોડાવા માટે આજે જ તમારું રજિસ્ટ્રેશન કરવો નીચે આપેલ નંબર પરથી :
📞 7043916114 📞 7043916115
📞 7043916126
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍27
PM-YUVA 3.O યોજના

🪱 Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો : Click Here

◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍474
PSI_Part_B_Model_Paper_18_By_WebSankul.pdf
2.4 MB
PSI Part B મોડેલ પેપર 18 - 100 ગુણ

📝
મોડેલ પેપરની વિશેષતા :-

✓ PSI ના નવા સિલેબસ મુજબ તૈયાર
કરાયેલ પેપર
✓ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પૂછાય શકે તેવા
ગુણવત્તાયુક્ત લેટેસ્ટ પ્રશ્નો

આ પેપરના સોલ્યુશન માટે મળીએ આજે સાંજે 8 વાગ્યે : https://youtube.com/live/f3-BLAfbO6c?feature=share

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો PSI-Constable WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍22
Media is too big
VIEW IN TELEGRAM
ROLL CALL - ફ્રી સિરીઝમાં હાજરી પૂરાવવા માટે આવી જજો આજે રાત્રે 10 વાગ્યે લાઈવ...

🔗 Video Link : https://youtube.com/live/hcegQlVOMhU?feature=share
👍6010💯5🔥3👌3👏2
PSI - કોન્સ્ટેબલની તૈયારી માટે ફ્રી બેચ

12000+ જગ્યાઓ, PSI અને કોન્સ્ટેબલ બંને પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે, પણ હવે શું ?

PSI ની પરીક્ષાને હવે માત્ર 22-23 દિવસ બાકી છે, જ્યારે કોન્સ્ટેબલની પરીક્ષાને 86-87 દિવસ બાકી છે... પણ આ લિમિટેડ સમયગાળામાં રિવિઝન કઈ રીતે કરશું જેથી 12000+ જગ્યામાં તમારી એક સીટ કન્ફર્મ થાય?

કેવી રીતે તૈયારી કરશો ? કેમ કરશો ? શું કરશો ?

➥ બધા જ જવાબો મળશે આજે રાત્રે 10:00 વાગ્યે...

➥ Only On WebSankul Official YouTube Channel


📹 https://youtube.com/live/hcegQlVOMhU?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍42👏39💯65🎉2
Daily Current Affairs By WebSankul (19-03-2025).pdf
6.6 MB
By WebSankul
🗓 19th March - 2025
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📹 વીડિયો જોવા માટેની Link⤵️

😞 https://youtube.com/live/7EroCrWNWZM?feature=share

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here

💙Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍322
Are Bandh kar bandh kar bandh kar😩
👍82🔥6🤩3
PSI-કોન્સ્ટેબલની પરીક્ષામાં સફળતાની સિદ્ધિ હાસિલ કરવા માટે ફ્રી રિવિઝન બેચ 🔝

સફળતા હંમેશા સકારાત્મક અભિગમ, યોગ્ય પ્લાનિંગ, લક્ષ્ય પ્રત્યેના કમિટમેન્ટથી આવે છે. મહેનત તો બધા જ કરે છે પણ સફળતા કોઈ ચોક્કસ વ્યક્તિને જ મળે છે આવું કેમ ?
કારણકે, સફળતા એમનેમ જ નથી મળતી ! તેની સફળતા પાછળ એક સુદઢ આયોજન, સફળતા મેળવવા માટેનું ટાઈમટેબલ તેમજ પોતે જે નિશ્ચય કર્યો હોય એને પામવાની ભૂખ હોય છે ત્યારે જ સફળતા મળે છે,

શું તમે પણ આ 12000+ જગ્યામાં પોતાની 1 જગ્યા કન્ફર્મ કરવા માગો છો ? તો આજે તમને મળશે આ ખાખીની પરીક્ષામાં સફળતા મેળવવા માટે ફ્રી રિવિઝન બેચ...

🆓 આવી જાઓ બધા મિત્રો લાઈવ....

➡️ https://youtube.com/live/hcegQlVOMhU?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
49👍46🫡16💯15🤩3
FR-20-202223.pdf
254.2 KB
GPSC class 1-2 Final results
Adv. No. 20/202223
👍11