✅ AMC Junior Clerk Model Paper
🔴 LIVE NOW
➡️ https://www.youtube.com/live/_jt-QAGCwNs?si=y9A_SnFZcnMfsbbM

YouTube
AMC Junior Clerk Model Paper | ખાટુ ખેલાડીઓનું મોડેલ પેપર | WebSankul

📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ…

👍24
આફ્રિકામાં, ઘાસના વિશાળ મેદાની ઇલાકાઓમાં એક કહેવત છે: ચિંકારાને રોજ સવારે વિચાર આવે છે કે તેણે આજે સિંહને માત આપવી પડશે, નહીં તો તેનું મોત થઈ જશે. સિંહને રોજ સવારે વિચાર આવે છે કે તેણે આજે ચિંકારાને પછાડવું પડશે, નહીં તો ભૂખ્યા રહેવું પડશે.
આપણા જીવનમાં પણ એવું છે. સફળતા રોજની લડાઇ છે. એમાં આરામ નથી હોતો. રોજે રોજ આપણી લડાઈઓ તીવ્ર બને છે. એમાં નિષ્ફળતાને અવકાશ નથી હોતો, નહીં તો જીવન સમાપ્ત થઈ જાય. રોજની લડાઈ વધુ સફળતા લાવે છે અને એ સફળતાને ટકાવી રાખવા માટે બમણી મહેનત કરવી પડે છે. સફળતા જેમ વધે, તેમ દાવ મોટો થાય છે, અપેક્ષાઓ વધે છે, લોકોની તમારી પર નિર્ભરતા વધે છે. હું આજે સફળ થયો એટલે હવે આવતીકાલની ચિંતા મટી, એવું નથી થતું. ચિંકારા અને સિંહની જેમ, રોજ એક નવી સફળતા સર કરવી પડે છે. એટલા માટે સફળતા ખાવાના ખેલ નથી. સફળતા સિંહની સવારી છે. ઉતરો તો તમને ખાઈ જાય, એટલે ઉપર બેસી રહેવું પડે...🎯
-Raj Goswami

🔥187👍119❤32💯28🫡25👏3🏆2
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍67❤3🎉3🔥1
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍80👏13❤7🔥7
Test - 375 મૂલ્યાંકન Daily Test Series.pdf
1.8 MB
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍31🤩3❤2