WebSankul Official™
364K subscribers
13.7K photos
299 videos
11.2K files
24.1K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
♨️ ગુજરાતી વ્યાકરણ અને શબ્દભંડોળ ♨️

☛ આવનારી ક્લાસ 3 ની તમામ પરીક્ષાઓ જેવી કે ફોરેસ્ટ, VMC જુનિયર ક્લાર્ક વગેરે માટે ગુજરાતી વ્યાકરણ અને શબ્દભંડોળ સંબધિત અગત્યના લેક્ચર્સ ટોપીક વાઇસ ફક્ત એક ક્લિક કરીન...

☼ Episode 01 - ભાષા
☼ Episode 02 - વર્ણવ્યવસ્થા અને શબ્દસમૂહ
☼ Episode 03 - નામ-સંજ્ઞા અને શબ્દસમૂહ
☼ Episode 04 - વિભક્તિ અને શબ્દસમૂહ
☼ Episode 05 - નિપાત અને રૂઢિપ્રયોગ
☼ Episode 06 - સર્વનામ, વિશેષણ અને
રૂઢિપ્રયોગ
☼ Episode 07 - વિશેષણ અને કહેવત
☼ Episode 08 - કૃદંત અને કહેવત
☼ Episode 09 - ક્રિયા વિશેષણ અને કહેવત
☼ Episode 10 - સમાસ અને તળપદા શબ્દો
Part - 1
☼ Episode 11 - સમાસ અને તળપદા શબ્દો
Part - 2
☼ Episode 12 - અલંકાર અને તળપદા શબ્દો
Part - 1
☼ Episode 13 - અલંકાર અને તળપદા શબ્દો
Part - 2
☼ Episode 14 - છંદ અને અનેકાર્થી Part - 1
☼ Episode 15 - છંદ અને અનેકાર્થી Part - 2
👍92❤14👏4🎉2
આજથી શરૂ થતાં શ્રી ગણેશ ઉત્સવની WebSankul તરફથી તમને અને તમારા કુટુંબીજનોને હાર્દિક શુભેચ્છા... 🪔
તમારું જીવન સુખ, શાંતિ, ઐશ્વર્ય અને સફળતાઓથી ભરેલું રહે તેવી શ્રી ગણેશ ચતુર્થી ઉત્સવના પવિત્ર તહેવાર પર હાર્દિક શુભકામનાઓ...!!!🎊🎉
❤235👍42🎉23👏13🔥10
Forwarded from WebSankul - GPSC PRELIMS
DySO_Test_40_Maths_&_Reasoning_Full_Syllabus_Answer_Key_by_Websankul.pdf
817.8 KB
🏆 DySO Prelims Free Mock Test

✅ સચિવાલયનું સરનામું @ DySO

🔰 Test : 40 Answer Key
📙 વિષય : ગણિત અને રીઝનિંગ
👍21
Forwarded from WebSankul - GPSC PRELIMS
DySO_Test_41_Geography_Full_Syllabus_Question_Paper_by_Websankul.pdf
726.6 KB
DySO Prelims Free Mock Test

✅ સચિવાલયનું સરનામું @ DySO

🔰 Test : 41 Question
Paper
📙 વિષય : ભૂગોળ - સંપૂર્ણ અભ્યાસક્રમ
Date-19-09-2023
👍34🎉3
વિદ્યાર્થીમિત્રો થઈ જાઓ તૈયાર... ટૂંક સમયમાં આવી શકે છે હવે પરીક્ષાઓ... 👍
👍438🔥38❤34🤩33🎉7👏4
43. Student Samachar 16-09-2023.pdf
4.6 MB
🗞 STUDENT સમાચાર 🗞
અંક-WS043
By WebSankul
🗓 10 થી 16 સપ્ટેમ્બર, 2023 🗓
#student_samachar #current_affairs

📌 સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું આવુ જ ઉપયોગી મટીરિયલ મેળવવા માટે આજે જોઈન કરો WebSankul Whats App ગુપ : ⬇️⬇️
https://bit.ly/generalclass3websankul45
👍30👏1
🌍 Forest Special Geography 🌍

❖ ફોરેસ્ટની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓએ પરીક્ષાને અનુલક્ષીને આટલા ભૂગોળની જાણકારી આપતા લેકચર તો જરૂરથી જોઈ લેવા જોઇયે.

☘️ Episode 01 :
https://youtube.com/live/pZaNb-sl1MA
☘️ Episode 02 : https://youtube.com/live/CkUWfdeJzxg
☘️ Episode 03 : https://youtube.com/live/pYNe9OJr9bA
☘️ Episode 04 : https://youtube.com/live/iC1dtB03FhY
☘️ Episode 05 : https://youtube.com/live/iv2QdxGlf-k
☘️ Episode 06 : https://youtube.com/live/jcyG3kzn4uw
☘️ Episode 07 : https://youtu.be/g5SuLs83eNo
☘️ Episode 08 : https://youtube.com/live/4g22Vfx_M-g
☘️ Episode 09 : https://youtube.com/live/zMKVJTfbyco
👍42❤7👌3🔥2👏2🎉2🏆2
નીતિ અયોગ By WebSankul.pdf
1.7 MB
📊 Economy 📊

💰નીતિ અયોગ

📚 નવી પરીક્ષા પદ્ધતિ મુજબ આવનારી ક્લાસ-3ની પરીક્ષાઓ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી મટીરિયલ

📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul45
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍29🎉3
Daily Current Affairs By WebSankul (19-09-23).pdf
6.7 MB
🗞 Daily Current Affairs 🗞
By WebSankul
🗓19th Sept - 2023
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📽 વીડિયો જોવા માટેની Link👇
🚩 https://youtube.com/live/xKx0CLILahQ?feature=share

📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul45
👍27❤1
➥ ફોરેસ્ટ પરીક્ષાની પુરજોશમાં તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓ માટે WebSankul દ્વારા મૂકવામાં આવેલ સંપૂર્ણ પર્યાવરણ એક જ લેકચરમાં અંદાજિત 50 હજારથી પણ વધુ વિદ્યાર્થીમિત્રો નિહાળી ચૂક્યા છે અને તેમના પ્રતિસાદ પણ ખૂબ જ સરસ મળી રહ્યા છે. મિત્રો તમારા આવા જ પ્રતિભાવ અમને વધુને વધુ મહેનત કરવા તેમજ પરીક્ષાની દિશામાં હમેશા કઇંક નવું આપવા પ્રેરે છે. જો હજુ પણ તમે આ લેકચર જોયો ના હોય તો નીચે આપેલ લિન્ક પરથી જોઈ શકો છો અને જો લેકચર પસંદ પડે તો Like, Comment & Share કરવાનું ભૂલતા નહીં. આવા જ વધુ અમુલ્ય લેક્ચર્સની નોટિફિકેશન મળતી રહે તે માટે આપણી WebSankul Official YouTube Channel ને Subscribe અવશ્ય કરજો. Thank You... 🙏🏻

📹 https://youtu.be/Y8VcioWh1SM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍129❤22🔥7👌5👏4🎉3
Success You see, efforts you don't.
👍315💯67❤43🔥34🎉9🏆6🫡6