WebSankul Official™
364K subscribers
13.7K photos
301 videos
11.2K files
24.2K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
પંચાયતી_રાજની_મહત્ત્વપૂર્ણ_સમિતિઓ_By_WebSankul.pdf
2.2 MB
⚖️ બંધારણ ⚖️

🖋 પંચાયતી રાજની મહત્ત્વપૂર્ણ સમિતિઓ

📚 નવી પરીક્ષા પદ્ધતિ મુજબ આવનારી ક્લાસ-3ની પરીક્ષાઓ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી મટીરિયલ

📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul42
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍32
બીટ ગાર્ડની પરીક્ષા એક માસમાં યોજાઇ શકે છે ...👍
👍457❤47🔥31🫡18🎉17🤩11👏9👌2
✠ DySO Prelims Mock Test - PART 01✠

➤ સચિવાલયનું સરનામું @DySO સિરીઝનો મોકટેસ્ટ પાર્ટ - 1 માત્ર Rs. 350/- મા...

📌 DySO Prelims Mock Test Part 01 ખરીદવા માટે આજે જ ડાઉનલોડ કરો WebSankul Application :
📲 http://Bit.ly/WebSankulApp
👍24🏆1
VMC - Exam Update 👍
👍282🤩29🫡26❤19🏆11🔥10🎉8👏6💯3
જૈવ_વિવધતા_સંરક્ષણ_By_WebSankul.pdf
3.4 MB
🍀 વનરક્ષક - Forest Guard (PDF Material) ☘️

➦ જૈવ વિવધતા સંરક્ષણ

📚 આવનારી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ મેળવવા માટે આજે જોઈન કરો Forest Guard (વનરક્ષક) - Whats App ગ્રુપ :
https://bit.ly/forestguard2bywebsankul
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍52❤11🫡3🎉2🤩1
Unit Test 51- સફળતાની Century By WebSankul.pdf
1.8 MB
★ સફળતાની સેન્ચ્યુરી ★

♜ Unit Test - 51
➺ 100 Days Challenge

➤ ટેસ્ટ પેપરની વિશેષતા :-
☞ નવી પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં રાખીને
તૈયાર કરાયેલા ગુણવત્તાયુક્ત પ્રશ્નો
ધરાવતી ટેસ્ટ
☞ CCE ની પેટર્ન મુજબ તમામ વિષયોને
આવરી લઈ તૈયાર કરાયેલી ટેસ્ટ

🎞 આ ટેસ્ટ નું સોલ્યુશન WebSankul Official YouTube Channel પર કરવામાં આવશે.

📗 પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul42
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍37🔥6❤5🎉3🏆3🤩1
Daily Current Affairs By WebSankul (11-08-23).pdf
5.5 MB
🗞 Daily Current Affairs 🗞
By WebSankul
🗓11th August - 2023
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📽 વીડિયો જોવા માટેની Link👇
🚩 https://youtube.com/live/gg6NvLdcwv8?feature=share

📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul42
👍28❤7
VMC Junior Clerk Test 25 By WebSankul.pdf
767 KB
✩ VMC Free Online Batch ✩

✥ Day 25 : Test No. 25

»» Subject : Geography ««

➥ આ ટેસ્ટનું સોલ્યુશન આજે રાત્રે 10:00 વાગ્યે WebSankul Official YouTube Channel પર કરવવામાં આવશે તો સૌ મિત્રો આવી જજો લાઈવ... ↧↧

😞 https://youtube.com/live/-0vywdy7-3U?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍22
તલાટી અને જુનિયર ક્લાર્ક ફાઈનલ સિલેકશન લિસ્ટ જાહેર
👍111🎉24👌9🔥8
511_1_1_JC_FINAL_SELECT_LIST_11Aug23.pdf
876.4 KB
જુનિયર ક્લાર્ક ફાઈનલ સિલેક્શન લિસ્ટ
🎉80👍47🔥10❤4🫡3👏2
512_1_1_TCM_FINAL_SELECT_LIST_11Aug23.pdf
2.1 MB
તલાટી ફાઈનલ સિલેક્શન લિસ્ટ
🎉146👍45❤23🔥17🤩8🫡7
ગુપ્તવંશનો પ્રથમ રાજા શ્રી ગુપ્ત હતો. તેના પછી તેનો પુત્ર ઘટોત્ઘચ ગાદીએ આવ્યો. તેના પછી આવેલા ચંદ્રગુપ્ત પ્રથમે મહારાજાધીરાજનું બિરુદ ધારણ કરી ગુપ્ત સામ્રાજ્યનો પાયો નાખ્યો. સમુદ્રગુપ્તને ભારતનો નેપોલિયન કહેવામા આવે છે. સંકટમાં મુકાયેલ ગુપ્ત સામ્રાજ્યને ઉગારીને વિશાળ સત્તા બનાવવાનું શ્રેય ચંદ્રગુપ્ત બીજાને જાય છે. ચંદ્રગુપ્ત દ્વિતીય ગુપ્ત સામ્રાજ્યનો સૌથી મહાન વિજેતા હતો. ચંદ્રગુપ્ત દ્વિતીયનો ઉત્તરાધિકારી તેનો પુત્ર કુમારગુપ્ત હતો. ચંદ્રગુપ્ત બીજાએ વારસામાં આપેલું સામ્રાજ્ય જાળવી રાખ્યું, જોકે, તેના શાસનના છેલ્લા સમયમાં ભારતમાં વિદેશી આક્રમણો થવાની શરૂઆત થઈ. કુમારગુપ્ત બાદ બાદ ગુપ્ત સામ્રાજ્યનો ઉત્તરાધિકારી અને છેલ્લો શક્તિશાળી રાજા સ્કંદગુપ્ત હતો. તેના સમયમાં ભારતમાં હુણોનો ભય ઊભો થયો હતો.
સ્કંદગુપ્ત પછીના શાસકો અગાઉના શક્તિશાળી શાસકો જેવા શાસનકર્તા ન હોવાને કારણે (ઇ.સ, 500 સુધીમાં) ભારતમાં ગુપ્ત સામ્રાજ્યનું પતન થયું.
👍437🫡52🤩45🔥29💯28❤23👌18👏6🎉3🏆2
Forwarded from WebSankul - GPSC PRELIMS
DySO Test 2 History Answer Key by Websankul.pdf
627.9 KB
🏆 DySO Prelims Free Mock Test

✅ સચિવાલયનું સરનામું @ DySO

🔰 Test : 02 Answer Key
📙 વિષય : ઇતિહાસ

😳 ઇતિહાસનું રિવિઝન કરવા માટે સચિવાલયનું સરનામું @ DySO સીરિઝનો ઇતિહાસનો મેગા લેકચર ⤵️

✓ Indian History : https://youtu.be/zmnqX_x1Fcc

✓ Gujarat History : https://youtu.be/Ewu83YsFaBQ
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍49❤3🎉2👏1
આવતીકાલે પ્રશાંત સર આવી રહ્યા છે એક નવા જ વિષય સાથે.. Physical Geography ના પિછા ખેરવવા માટે.. તો મિત્રો મળીએ કાલે સવારે 9 વાગ્યે..

📹 Only on WebSankul Official
YouTube Channel
😴
☛ https://www.youtube.com/@WebSankulAcademy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍60🎉7🔥2
WebSankul દ્વારા આયોજિત સચિવાલયનું સરનામું @DySO Educational સીરિઝ કે જેને સમગ્ર ગુજરાતનાં વિદ્યાર્થીઓનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. વિદ્યાર્થીમિત્રો આ સિરીઝમાં બધા જ વિષયોને અનુરૂપ એવા મેગા લેકચર મૂકવામાં આવ્યા છે જે તમને DySO તો ખરી જ પણ અન્ય પરીક્ષાઓમાં પણ મદદરૂપ થઈ શકશે. તો વિદ્યાર્થીમિત્રો લક્ષ્ય જો તમારું સરકારી જોબ મેળવવાનું હોય તો આ બધા જ લેકચર અચૂક જોઈ લેવા જેથી તમને પોતાને એક નવો આત્મવિશ્વાસ આવશે કે હા તમે પણ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સારું પ્રદર્શન કરી શકો છો. એટલા માટે જ જો હજુ કોઈ વિદ્યાર્થીને આ લેકચર જોવાના બાકી હોય તો નીચે આપેલ વિષય મુજબ લિન્ક પર ક્લિક કરીને લેકચર જોઈ શકો છો.

◈ Episode 01 : Science & Technology
➺ https://youtu.be/FCpJgY2PQxY

◈ Episode 02 : Gujarat Culture
➺ https://youtu.be/CGWt_c9v41g

◈ Episode 03 : Indian History
➺ https://youtu.be/zmnqX_x1Fcc

◈ Episode 04 : Indian Polity
➺ https://youtu.be/4o_tF85g1_s

◈ Episode 05 : Gujarat Geography
➺ https://youtu.be/qR55mAy0Ggs

◈ Episode 06 : Indian Geography
➺ https://youtu.be/N9RuigNCWCY

◈ Episode 07 : Indian Culture
➺ https://youtu.be/l9Ee43HdxC0

◈ Episode 08 : Environment
➺ https://youtu.be/Ofgiptc4nDI

◈ Episode 09 : Maths
➺ https://youtu.be/sImktiAIR9g

◈ Episode 10 : Economy
➺ https://youtu.be/PN2n7ig53-o

◈ Episode 11 : Reasoning
➺ https://youtu.be/YrdZBt7dIag

◈ Episode 12 : General Science
➺ https://youtu.be/n7qcOm2Psmk

◈ Episode 13 : Gujarat History
➺ https://youtu.be/Ewu83YsFaBQ

◈ Episode 14 : Current Affairs
➺ https://youtu.be/lW5DfCX22LY
👍149❤27👌11👏7🎉7
👍83❤12🔥1