WebSankul Official™
364K subscribers
13.8K photos
302 videos
11.2K files
24.2K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
Maths = Maja 🏆

✏️ ફોરેસ્ટ, PSI, કોન્સ્ટેબલ, VMC Junior Clerk, DySO, STI, GPSC તથા આવનારી Class 3 ની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ બંને ચેપ્ટર ખૂબ જ ઉપયોગી છે. આ વીડિયોમાં આ બંને ચેપ્ટર શોર્ટકટ રીત દ્વારા સમજાવવામાં આવ્યા છે. તો જોવાનું ચૂકશો નહીં!!

➤ સમય અને કાર્ય & નળ અને ટાંકી Part - 1
https://youtube.com/live/jj8lltK5aCw

➤ સમય અને કાર્ય & નળ અને ટાંકી Part - 2
https://youtube.com/live/FWaCnxsVLnw

➤ સમય અને કાર્ય & નળ અને ટાંકી Part - 3
https://youtube.com/live/d9rs2yWq1sU

➤ સમય અને કાર્ય & નળ અને ટાંકી Part - 4
https://youtube.com/live/9DCT5BJdy6w
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍64❤11🔥7🤩2
👍86❤8🤩2
✅ ફોરેસ્ટ સ્પેશિયલ 🆓 Online Lectures
•────────────────────•

✓ પ્રાણી સૃષ્ટિ Part 01 ⤵️
https://youtube.com/live/m45m9K0vtTw?feature=share

✓ પ્રાણી સૃષ્ટિ Part 02 ⤵️
https://youtube.com/live/xwKQ7VmFu04?feature=share

✓ પ્રદૂષણ ⤵️
https://youtube.com/live/ZA9vkb_f1ZM?feature=share

✓ સામાજિક વનીકરણ Part 01 ⤵️
https://youtube.com/live/8ZgAu69U8Fc?feature=share

✓ સામાજિક વનીકરણ Part 02 ⤵️
https://youtube.com/live/CadOM6aGvY8?feature=share
👍51❤5🔥2
TAT (S) Result Declared
👍117❤14🤩13🔥9
હવે કોઈપણ ભોગે મારુ સરનામું સચિવાલય જ.. ઘણા વિદ્યાર્થીઓનું આ એક જ સપનું છે.. અને તેવા વિદ્યાર્થીઓ મહેનત પણ ગજબ કરે છે.. તો આવા વિદ્યાર્થીઓને મહેનત કરાવવા માટે વેબસંકુલ હંમેશા ખડે પગે હોય છે.. આવનારી DySO, STI, GPSC તથા અન્ય પરીક્ષા માટે ઉપયોગી 5 વિષયોના મેગા લેકચર આપણે મૂકી દીધા છે.. આજે છઠ્ઠો વિષય એટલે કે ભારતની ભૂગોળનો વારો છે.. આજે આખા દિવસમાં ભારતની ભૂગોળ એકદમ સરળ ભાષામાં સમજવાનું છે.. આ લેકચર જોયા બાદ તમારે ભારતની ભૂગોળના પ્રશ્નો માંથી માર્ક ક્યારેય નહીં કપાય.. આવનારી કોઈપણ પરીક્ષા માટે ભારતની ભૂગોળના આ લેક્ચરમાં સમજાવેલા ટોપિક તો કરવા જ પડશે..
તો લાઈક કરતા રહો.. શેર કરતા રહો.. શિખતા રહો..

ꕥ સચિવાલયનું સરનામું @ DySO
➥ Ep 06 : ભારતની ભૂગોળ

📹 Video Link : https://youtu.be/N9RuigNCWCY
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍109❤15🔥10🤩1
● ફ્રી ઓફલાઇન તાલીમ વર્ગ (ગાંધીનગર) ●

☛ Shilp Career Academy તથા WebSankul ના સયુંક્ત સયોજનથી ST કેટેગરીના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ Class 1/2 Prelims માટે ફ્રી ઓફલાઇન તાલીમ વર્ગ.

➤ ફ્રી વર્ગોનો લાભ લેવા, રજિસ્ટ્રેશન માટે નીચેના સરનામે રૂબરૂ મુલાકાત લેવી.

Address : 1st Floor, Ashwamegh Complex, Sargasan Cross Road, KH-0 Circle, Gandhinagar
☎️ 9054906546 | 7778898734
👍40🤩1
ટાટના ઉમેદવારો દ્વારા પુછાઈ રહેલા મેરીટ ના પ્રશ્ન નો આ રહ્યો જવાબ..
👍116❤10🤩5🔥4
👮🏻‍♀️👨🏼‍🏫  Websankul Heroes  👨🏻‍✈️👨🏼‍💼
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Big Big Congratulation 💥💥

◽️ TAT (S) ની પરીક્ષામાં સફળ થયેલા સર્વે વિદ્યાર્થીઓને વેબસંકુલ પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ.

🔖  જે સફળ વિદ્યાર્થીઓ વેબસંકુલ પરિવાર સાથે જોડાયેલાં છે તેઓને વિનંતી છે કે આપ પોતાનું આખું નામ, મોબાઈલ નંબર, ફોટો આપેલ લિંક પર ક્લિક કરી મોકલી આપશો.

🔗 https://forms.gle/rNRAeL4mr9zjZA7UA
👍61❤6🤩4🔥3
ઇતિહાસ_જાણવાનાં_સાધનો_By_WebSankul.pdf
1.5 MB
🐞ઇતિહાસ 🐞

✓ ઇતિહાસ જાણવાનાં સાધનો

📚 નવી પરીક્ષા પદ્ધતિ મુજબ આવનારી ક્લાસ-3ની પરીક્ષાઓ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી મટીરિયલ

📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul42
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍31❤9
Hey... Hii... વિદ્યાર્થીમિત્રો આજનો ભારતની ભૂગોળનો લેકચર જોયો કે નહીં ?? જેમણે જોવાનું શરૂ કર્યું છે એમના પ્રતિસાદ ખૂબ જ સરસ આવી રહ્યા છે. જો તમે બાકી છો લેકચર જોવામાં તો અત્યારે જ નીચેની લિન્ક પર જઈને જોઈ શકો છો. અને હા લેકચર જોયા પછી તેને Like, share કરવાનું ભૂલતા નહીં. જો આવા જ બીજા મેગા લેકચર ભવિષ્યમાં જોવાનું ચુકાઈ નહીં તેના માટે ચેનલને SubScribe જરૂરથી કરજો... All the Best For the DySO preparations... Thankyou...!!!!

📹 Video Link : https://youtu.be/N9RuigNCWCY
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍136❤12💯1
રાષ્ટ્રપતિ_અને_રાજ્યપાલની_વટહુકમ_બહાર_પાડવાની_શક્તિ_By_WebSankul.pdf
3.7 MB
⚖️ બંધારણ ⚖️

🖋 રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની વટહુકમ બહાર પાડવાની શક્તિ

📚 નવી પરીક્ષા પદ્ધતિ મુજબ આવનારી ક્લાસ-3ની પરીક્ષાઓ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી મટીરિયલ

📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul42
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍38❤8
✠ DySO Prelims Mock Test ✠

➤ સચિવાલયનું સરનામું @DySO સિરીઝની મોકટેસ્ટ માત્ર Rs. 699 /- માં...

▶️ આ પેપરસેટમાં મળશે તમને 50+ ટેસ્ટ

📌 DySO Prelims Mock Test ખરીદવા માટેની લિંક : https://pages.razorpay.com/dysoprelimsmocktest
👍31❤4
Forest_Special_Maths_Reasoning_&_Environment_By_WebSankul.pdf
1.5 MB
⬆️ LIVE LECTURE PDF ⬆️
📆 Date : 02/08/2023

🪧 Title 🪧
Forest Special Maths-Reasoning & Environment

🎥 વીડિયો જોવા માટેની Link ⤵️
🔗 https://youtube.com/live/FRqJtR5j8gY?feature=share

📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul42

✨ WebSankul ✨
~ સ્પર્ધાત્મક પરીક્ષાની સર્વશ્રેષ્ઠ સંસ્થા ~
👍41❤4🤩2
Daily Current Affairs By WebSankul (03-08-23).pdf
5.1 MB
🗞 Daily Current Affairs 🗞
By WebSankul
🗓3rd August - 2023
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📽 વીડિયો જોવા માટેની Link👇
🚩 https://youtube.com/live/uzEaLMNo7c0?feature=share

📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul42
👍37❤2