WebSankul Official™
364K subscribers
13.8K photos
302 videos
11.2K files
24.2K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
આજે ગુજરાતની ભૂગોળનો વારો છે.. એક જ લેક્ચરમાં સંપૂર્ણ ગુજરાતની ભૂગોળ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું છે.. આ વીડિયોમાં ઘણા એવા ટોપિક પણ લીધા છે કે જે તમે નહીં ભણ્યા હોય પરંતુ તે ટોપિક માંથી પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે.. તો દર્શિત સરે તમારા માટે આટલી બધી મહેનત કરી હોય તો હવે તમારો વારો છે.. લાઈક કરજો, શેર કરજો અને કેવું લાગ્યું એ કોમેન્ટમાં આપના પ્રતિભાવો જણાવજો જેથી અમને પણ પ્રોત્સાહન મળતું રે... અને હા જે લોકો ઘરની બહાર કલાસ કરવા માટે નીકળી શકતા નથી તેમને ખાસ શેર કરજો જેથી એમને બને તેટલું વધારે મદદરૂપ થઇ શકે.. અને હા તમારા વોટ્સએપ સ્ટેટ્સમાં પણ મૂકી શકો છો...આભાર.

ꕥ સચિવાલયનું સરનામું @ DySO
➥ Ep 05 : ગુજરાતની ભૂગોળ

📹Video Link : https://youtu.be/qR55mAy0Ggs
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍87❤12🔥11🤩4
સચિવાલયના સરનામે હવે WebSankul ના જ વિદ્યાર્થીઓની ભીડ ઉમટશે એવું લાગે છે આપ સૌના આવા અમૂલ્ય પ્રતિસાદ પરથી... અમને પણ આવા પ્રતિસાદ વધુ સારું કન્ટેન્ટ પિરસવા માટે પ્રોત્સાહન આપતા રહે છે. જે વિદ્યાર્થીમિત્રો હજુ પણ ગુજરાતની ભૂગોળનો લેકચર જોયો નથી તે નીચેની લિંક પરથી જલ્દી જોઈ શકે છે. અને જો લેકચર પસંદ આવતો હોય તો Like કરો, તમારા મિત્રવર્તુળમાં Share કરો અને બીજા આવા જ વીડિયોની નોટિફિકેશન મળતી રહે તેના માટે ચેનલને Subscribe કરો... Thank You...!!!

ꕥ સચિવાલયનું સરનામું @ DySO
➥ Ep 05 : Gujarat Geography

📹Video Link : https://youtu.be/qR55mAy0Ggs
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍91❤13🔥6
ગુજરાતમાં_રાષ્ટ્રવાદી_અને_ક્રાંતિકારી_પ્રવૃત્તિઓ_By_WebSankul.pdf
1.3 MB
🐞ઇતિહાસ 🐞

✓ ગુજરાતમાં રાષ્ટ્રવાદી અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ

📚 નવી પરીક્ષા પદ્ધતિ મુજબ આવનારી ક્લાસ-3ની પરીક્ષાઓ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી મટીરિયલ

📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul41
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍28❤4
✠ DySO Prelims Mock Test ✠

➤ સચિવાલયનું સરનામું @DySO સિરીઝની મોકટેસ્ટ માત્ર Rs. 699 /- માં...

▶️ આ પેપરસેટમાં મળશે તમને 50+ ટેસ્ટ

📌 DySO Prelims Mock Test ખરીદવા માટેની લિંક : https://pages.razorpay.com/dysoprelimsmocktest
👍33❤3🔥2
બંધારણમાં સુધારા By WebSankul.pdf
1.8 MB
⚖️ બંધારણ ⚖️

🖋 બંધારણમાં સુધારા

📚 નવી પરીક્ષા પદ્ધતિ મુજબ આવનારી ક્લાસ-3ની પરીક્ષાઓ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી મટીરિયલ

📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul41
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍40❤5🔥1
Hello Friends... સચિવાલયમાં જવાનું સપનું જોઈ રહેલા બધા Aspirants કેવું ચાલી રહ્યું છે ગુજરાતની ભૂગોળનું રિવિઝન ?? મજા આવે છે ને ? ઘણા વિદ્યાર્થીઓની કોમેંટ્સ અમને ખૂબ જ પ્રભાવિત કરી રહી છે બસ આવી જ રીતે મહેનત કરતા રહો અને તમારા બીજા મિત્રોને પણ લેકચર ની લિંક Share કરો. જે લોકો એ હજુ લેકચર જોવાનો બાકી હોય તો નીચેની લિંક પરથી જોઈ શકો છો. લેકચર પસંદ આવતો હોય તો Like કરો અને ચેનલને Subscribe કરો જેથી આવા જ બીજા આવનારા મેગા લેકચરની નોટિફિકેશન મળતી રહે..

📹Video Link : https://youtu.be/qR55mAy0Ggs
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤69👍48🔥16
Forest Special Environment + Currunt Affairs By WebSankul.pdf
2.8 MB
⬆️ LIVE LECTURE PDF ⬆️
📆 Date : 01/08/2023

🪧 Title 🪧
Forest Special Environment + Currunt Affairs

🎥 વીડિયો જોવા માટેની Link ⤵️
🔗 https://youtube.com/live/MXiThWRe3gw?feature=share

📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul41

✨ WebSankul ✨
~ સ્પર્ધાત્મક પરીક્ષાની સર્વશ્રેષ્ઠ સંસ્થા ~
👍41❤6
🔺 TAT(S) મુખ્ય કસોટીનું પરિણામ માટે અહીં ક્લિક કરો


➡️ http://sebexam.org/Form/printResult
👍48❤9🔥8🤩6
Daily Current Affairs By WebSankul (02-08-23).pdf
3.7 MB
🗞 Daily Current Affairs 🗞
By WebSankul
🗓2nd August - 2023
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📽 વીડિયો જોવા માટેની Link👇
🚩 https://youtube.com/live/Y6nDMzP55Ig?feature=share

📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul41
👍28🔥5🎉1
કેવું ચાલી રહ્યું છે ગુજરાતની ભૂગોળનું રિવિઝન વિદ્યાર્થીમિત્રો ? અમને વિશ્વાસ છે કે હવે તો તમે સૌ ગુજરાતની ભૂગોળ વિશે પરિક્ષાલક્ષી માહિતી તો મેળવી જ લીધી હશે આ લેકચર જોઈને. આ વખતે તો DySO પરીક્ષામાં ખૂબ જ ઉત્તમ દેખાવ કરવાનો છે અને ખૂબ જ ઉત્સાહથી પરીક્ષામાં ભાગ લેવાનો છે ખૂબ જ મહેનત કરવાની છે અને તમારી મહેનત ચોક્કસપણે રંગ લાવશે. અને હજુ જો લેકચર જોવાનો બાકી રહી ગ્યો હોય તો નીચે આપેલ લિંક પરથી જોઈ શકો છો. WebSankul તમારી માટે હજુ આવા ઘણા લેકચર લાવવાનું છે. રોજેરોજ સચિવાલયનું સરનામું @DySO સિરીઝના લેકચર જોવાનું ફળ તમને પરીક્ષામાં ચોક્કસ મળશે માટે એક પણ લેકચર જોવાનું miss ના કરતા. ને આ જો આ વીડિયો તમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતો હોય તો વીડિયોને Share કરો જેથી જે વિદ્યાર્થીમિત્રો ઘરની બહાર ક્લાસ કરવા માટે જઈ શકતા નથી તેઓ પણ આ વીડિયોનો લાભ લઈ શકે..તેમજ WebSankul ચેનલને SubScribe કરો જેથી તમને આવા પરીક્ષાલક્ષી ઉપયોગી વીડિયોની નોટિફિકેશન મળતી રહે...

ꕥ સચિવાલયનું સરનામું @ DySO
➥ Ep 05 : ગુજરાતની ભૂગોળ

📹Video Link : https://youtu.be/qR55mAy0Ggs
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍76❤6🔥2
Unit Test 43 - સફળતાની Century By WebSankul.pdf
1.8 MB
★ સફળતાની સેન્ચ્યુરી ★

♜ Unit Test - 43
➺ 100 Days Challenge

➤ ટેસ્ટ પેપરની વિશેષતા :-
☞ નવી પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં રાખીને
તૈયાર કરાયેલા ગુણવત્તાયુક્ત પ્રશ્નો
ધરાવતી ટેસ્ટ
☞ CCE ની પેટર્ન મુજબ તમામ વિષયોને
આવરી લઈ તૈયાર કરાયેલી ટેસ્ટ

🎞 આ ટેસ્ટ નું સોલ્યુશન WebSankul Official YouTube Channel પર કરવામાં આવશે.

📗 પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul41
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍25❤6🔥3
👮🏻‍♀️👨🏼‍🏫  Websankul Heroes  👨🏻‍✈️👨🏼‍💼
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Big Big Congratulation 💥💥

◽️ TAT (S) ની પરીક્ષામાં સફળ થયેલા સર્વે વિદ્યાર્થીઓને વેબસંકુલ પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ.

🔖  જે સફળ વિદ્યાર્થીઓ વેબસંકુલ પરિવાર સાથે જોડાયેલાં છે તેઓને વિનંતી છે કે આપ પોતાનું આખું નામ, મોબાઈલ નંબર, ફોટો આપેલ લિંક પર ક્લિક કરી મોકલી આપશો.

🔗 https://forms.gle/rNRAeL4mr9zjZA7UA
👍34❤5🤩3
VMC Junior Clark Test 17 By WebSankul.pdf
678 KB
✩ VMC Free Online Batch ✩

✥ Day 17 : Test No. 17

»» Subject : Computer ««

➥ આ ટેસ્ટનું સોલ્યુશન આજે રાત્રે 10:00 વાગ્યે WebSankul Official YouTube Channel પર કરવવામાં આવશે તો સૌ મિત્રો આવી જજો લાઈવ... ↧↧

📹 https://youtube.com/live/MGjzzv9dm34?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍31❤5🤩4